આ કરવા ચોથ પર ટ્રાય કરો આ સુંદર મહેન્દી ડિઝાઇન્સ

કરવા ચોથનો દિવસ વિવાહિત મહિલાઓ માટે સૌથી ખાસ દિવસ છે

આ તે દિવસ છે જેના પર મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ કરે છે

 મહિલાઓ કપડાં, ઘરેણાં, સિંદૂર, મંગળસૂત્ર સાથે હાથ પર મહેંદી લગાવવાની પરંપરાનું પાલન કરે છે

આજે અમે તમારા માટે મહેન્દીની એવી ડિઝાઇન લઇને આવ્યા છીએ જે તમે ટ્રાય કરી શકો છો

તમે અરેબિક સ્ટાઇલની આ પ્રકારની મહેન્દી લગાવી શકો છો

તમે આ પ્રકારની ભરચક મહેન્દી પણ લગાવડાવી શકો છો

તમારે વધુ ભરચક મહેન્દી ન લગાવવી હોય તો આ પ્રકારની સિમ્પલ ડિઝાઇન પણ કરી શકો છો

આ પ્રમાણે ફક્ત આંગળીઓમાં લગાવેલી મહેન્દી પણ ખૂબ સરસ લાગે છે

આ પ્રકારની મહેન્દી પણ તમારા હાથમાં ખૂબ જ સરસ લાગશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો