આ વસ્તુઓ ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

જો પુરૂષના શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા યોગ્ય ન હોય તો તે બાળક પેદા કરવામાં અસમર્થ બની જાય છે. 

આવી સ્થિતિમાં પરિણીત પુરૂષોએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. 

ચાલો જાણીએ કયો ખોરાક પુરૂષની પ્રજનન ક્ષમતામાં સુધારો કરશે.

Kiwiમાં વિટામિન-C હોય છે જે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા વધે છે.

 તમે ટામેટાં અને બ્રોકોલી પણ ખાઈ શકો છો.

Salmon Fishમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શુક્રાણુઓની ગુણવત્તા અને માત્રા વધારવામાં મદદરૂપ છે.

Pumpkin Seeds ઝીંકના સમૃદ્ધ સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પુરૂષ પ્રજનનક્ષમતા વધારવા માટે ઉત્તમ ખનિજ છે. 

Green Leafy Vegetableને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે, પરંતુ તે પુરુષોની પ્રજનન ક્ષમતાને પણ સુધારે છે.