H3N2થી બચવા માંગતા હોવ તો આ વસ્તુનું કરો સેવન

ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ લોકોની ચિંતા વધારી દીધી છે

સમગ્ર દેશમાં  H3N2ના કેસમાં વધારો થઇ રહ્યો છે

ઘણા કિસ્સાઓમાં તો હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી રહી છે

મેથીના દાણાનું સેવન ચોક્કસથી કરો. તે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે

ખાંસી અને ગળુ ખરાબ થવા પર આદુનું સેવન કરવાથી રાહત મળે છે

તેમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે

હળદર એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે

લવિંગમાં આવા ઘણા સંયોજનો જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો