ડુંગળી સસ્તી હોય ત્યારે આ રીતે કરો Store

ડુંગળી અને બટાકા આ બન્ને એવા શાક છે જે તમે કોઇ પણ પ્રકારના શાકમાં એડ કરો છો તો એનો સ્વાદ વધી જાય છે

ડુંગળી જ્યારે સસ્તી થાય ત્યારે અનેક લોકો સ્ટોર કરતા હોય છે

પરંતુ આ વિશે લોકોની ફરિયાદ હોય છે ડુંગળી ઘણી વાર બગડી જાય છે

આમ, જો તમારા ઘરે પણ આવું થાય છે તો નોંધી લો આ ટિપ્સ

તમે જે જગ્યાએ ડુંગળીને મુકો છો એમાં ખાસ કરીને એ ધ્યાન રાખો કે એ જગ્યા ભેજવાળી ના હોય

આ માટે હંમેશા સુકી જગ્યા પર ડુંગળી રાખો. આ સાથે જ જ્યાં ફ્રેશ હવા આવતી હોય ત્યાં ડુંગળી રાખો

તમે ડુંગળીને નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરો તો સૌથી બેસ્ટ. આમ કરવાથી ડુંગળી લાંબો સમય સુધી ટકી રહે છે

આ સિવાય તેને હવા ઉજાસ આવે તેવી જગ્યાએ રાખવા જેથી તે લાંબો સમય ટકે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો