તમારા ફેફસાંને Air Pollution થી કેવી રીતે બચાવશો?

નબળી હવાની ગુણવત્તા દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે અસર કરી શકે છે

જો કોઈને હૃદય, ફેફસાં કે એલર્જીની સમસ્યા હોય તો વાયુ પ્રદૂષણ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે

હવામાન વિભાગ અને ઘણી હવામાન એપ્લિકેશનો હવાની ગુણવત્તા અને હવામાન સંબંધિત દૈનિક ચેતવણીઓ મોકલે છે

ઘરની બહાર નીકળતા પહેલા આ ચેતવણીઓ પર એક વાર નજર નાખો

જો હવાનું પ્રદૂષણ ખૂબ વધારે હોય તો પ્રયાસ કરો કે ઘરની બહાર ન નીકળો

ફેક્ટરી અથવા હાઇવેની નજીક રહો છો, તો તમારે ખાતરી કરવી જોઈએ કે ખરાબ હવા ઘરની અંદર ન જાય

જ્યાં પ્રદૂષણ ખૂબ વધારે હોય ત્યાં કસરત કરવાનું ટાળો. વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં દોડશો નહીં કે ચાલશો નહીં

ગોળ ફેફસામાંથી ખરાબ વસ્તુઓને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તેથી દરરોજ થોડો ગોળ ખાવો જોઈએ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો