બજારમાં મળી રહ્યા છે નકલી આદૂ, આ રીતે કરો ઓળખ

આજકાલ બજારમાં નકલી આદુનો કારોબાર ચાલી રહ્યો છે

તેની સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે

આપણે કેટલીક ટિપ્સ દ્વારા સાચા આદુની ઓળખ કરી શકીએ છીએ

નકલી આદુ એ તાહર નામના ઝાડનો એક ભાગ છે, જે સૂકાયા બાદ વાસ્તવિક આદુ જેવું જ દેખાય છે

આદુને ઓળખવા માટે દુકાન પર જ આદુ તોડી જુઓ

જો આદુની અંદર રેસા ન મળે તો તે નકલી આદુ છે

કારણ કે વાસ્તવિક આદુની અંદર નોંધપાત્ર પ્રમાણમાં ફાઈબર હોય છે

આદુ ખરીદતા પહેલા, ચોક્કસપણે તેને ચેક કરી લો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો