આ રીતે ઓપરેશન વગર કિડનીની પથરીથી છૂટકારો મેળવો

પથરીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે

આ વિશે ડોક્ટર્સનું કહેવું છે કે આ પથરી સર્જરી વગર નીકળી જતી હોય છે

ઘણાં કેસ એવા હોય છે જેમાં સર્જરી કરીને પથરીને કાઢવામાં આવે છે

જો પથરી 5 મિમીથી ઓછી હોય છે તો મોટાભાગે સર્જરી વગર જ એ નિકળી જાય છે

આ માટે લિક્વિડ વધુ પ્રમાણમાં લેવું જોઇએ. આ સાથે જ ઘરમાં રહેલી અનેક વસ્તુઓ ઉપયોગમાં લઇને પથરીને સરળતાથી નિકળી શકે છે

ખૂબ પાણી પીવો, વધારે બાથરૂમ જવાથી પથરી શરીરમાં ઓછી થાય છે

કેળા ખાઓ, કારણકે કેળા શરીરમાં કેલ્શિયમ ઉત્સર્જનને નિયમિત કરે છે અને પથરી બનતા રોકે છે

સફરજનનો જ્યૂસ રોજ પીવો. કલૌંજીના બીજ એક ચમચી ખાવાથી પથરી નિકળી જાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો