વજન ઘટાડવા રોજ કેટલી કૈલરીનું સેવન કરવુ?

જો તમે દરરોજ વપરાશમાં લેવાતી કૈલરીની સંખ્યામાં ઘટાડો કરો છો

તો વજન ઘટાડવા માટે આ એક અસરકારક રીત બની શકે છે

કૈલરીનું થોડું ધ્યાન રાખીને અને કસરત કરીને તમે વજન ઘટાડી શકો છો

આજે અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા તમારે કેટલી કૈલરી લેવી જોઇએ

કેટલી કૈલરી ખાવી જોઈએ તે તમારી ઉંમર, લિંગ, ઊંચાઈ, વર્તમાન વજન, પ્રવૃત્તિ સ્તર અને ચયાપચય સહિત અન્ય ઘણા પરિબળો પર આધારિત છે

મહિલાઓ માટે દૈનિક કૈલરી ચાર્ટ
19-30 વર્ષ 2,000–2,400 
31–59 વર્ષ 1,800–2,200
60+ વર્ષ 1,600–2,000 

પુરુષો માટે દૈનિક કેલરી ચાર્ટ
19-30 વર્ષ 2,400–3,000 
31–59 વર્ષ 2,200–3,000 
60+ વર્ષ 2,000–2,600

કૈલરીનું સેવન વધુ પડતું ઘટાડવાથી માત્ર ગંભીર આડઅસર થાય છે પરંતુ પોષક તત્ત્વોની ઉણપનું જોખમ પણ વધે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari