આ 10 હાઇ ફાઇબર ફૂડનું સેવન શરૂ કરો આજથી જ

મધ્યમ કદના કાચા પિઅરમાં 5.5 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 3.1 ગ્રામ ફાઇબર હોય છે

1 કપ તાજી સ્ટ્રોબેરીમાં 3 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2 ગ્રામ ફાઇબર

1 કપ કાચા એવોકાડોમાં 10 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 6.7 ગ્રામ

મધ્યમ કદના કાચા સફરજનમાં 4.4 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2.4 ગ્રામ

એક કપ કાચા રાસબેરીમાં 8 ગ્રામ ફાઇબર અથવા 100 ગ્રામ દીઠ 6.5 ગ્રામ હોય છે

મધ્યમ કદના કેળામાં 3.1 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2.6 ગ્રામ

1 કપ કાચા ગાજરમાં 3.6 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2.8 ગ્રામ

કાચા બીટના કપ દીઠ 3.8 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2.8 ગ્રામ

કપ દીઠ 2.4 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 2.6 ગ્રામ

રાંધેલી દાળના કપ દીઠ 13.1 ગ્રામ અથવા 100 ગ્રામ દીઠ 7.3 ગ્રામ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો