મહિલાઓ આ રીતે રાખે તેમના હ્રદયને સ્વસ્થ

મહિલાઓ પરિવારના સભ્યોનું ધ્યાન રાખતા રાખતા પોતાની જાતને ભૂલી જાય છે

એટલે જ આજે અમે તમને જણાવીશું કઇ રીતે તમે તમારા હ્રદયનું ધ્યાન રાખી શકો છો

રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો અને જરૂર જણાય તો તરત જ cardiologistને મળો

જો તમારું વજન વધુ હોય તો તેને ઘટાડવાના પ્રયત્નો કરો

આલ્કોહોલનું સેવન ટાળો આ સાથે જ સ્મોકિંગથી પણ દૂર રહો

એન્ટીઓક્સિડેન્ટ, હાઇ ફાઇબર યુક્ત અને લો ફેટ આહાર લેવાનું રાખો

જો તમે વધુ સ્ટ્રેસ લેતા હોવ તો તે તમારા સ્વાસ્થ માટે હાનિકારક છે

જો તમને ડાયાબિટીસ અથવા હાઇપર ટેન્શન હોય તો ધ્યાન રાખો કે તે કન્ટ્રોલમાં રહે

રોજિંદા જીવનમાં શારિરીક પ્રવૃત્તિઓ વધારો અને નિયમિત કસરત કરો

છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી આ લક્ષણોને ઇગ્નોર ન કરવું

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો