તમે જાણો છો કાચા શિંગોડાના આ ફાયદા ?

શિયાળાની ઋતુ આવતા જ શિંગોડા તમને બજારમાં જોવા મળે છે

તેનાથી વિટામિન A, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો મળે છે

શિંગોડા ખાવાથી ઘણી સ્વાસ્થ્ય લગતી બીમારી પણ દૂર થાય છે 

શિંગોડામાં ખાવાથી ઉંઘ ના આવવાની સમસ્યા દૂર થાય છે 

દરરોજ શિંગોડા ખાવાથી અસ્થમાથી બીમારીમાં રાહત મળે છે

શિંગોડાનો લેપ બનાવીને સૂવાથી શરીરમાં સોજો આવ્યો હોય તો મટી જાય છે

શિંગોડા ખાવાથી ગર્ભપાત નથી થતો અને માતાનું સ્વાસ્થ્ય સારુ રહે છે

શિંગોડામાં એન્ટી-ઑક્સિડેન્ટ્સ હોય છે, જે ગળાને લગતી સમસ્યા દૂર કરે છે

શિંગોડા બ્લડ પ્યોરીફાયરના રુપે કામ કરે છે, તેને ખાવાથી લોહી સાફ રહે છે

શિંગોડામાં ન્યૂટ્રિસિયસ એલિમેન્ટ્સ હોય છે, જે વાળને મજબૂત બનાવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો