સેક્સના 48 કલાક સુધી ચહેરો ચમકતો રહે  છે

સેક્સને કારણે અને શારીરિક અને માનસિક લાભ મળે છે તે તો જાણીતી વાત છે 

પરંતુ એક સ્ટડીમાં આનાથી બીજો પણ એક મોટો લાભ થાય છે તેવું જણાવાયું છે

સાયકોલોજિકલ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સેક્સ દરમિયાન ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે

ઓક્સિટોસિન હોર્મોન શરીર અને ચહેરા પર ચમક વધારવાનું કામ કરે છે

એટલે કે શારીરિક સંબંધના 48 કલાક બાદ પણ ચહેરો ચમકતો રહે છે

ચહેરાની ચમકની ઉપરાંત સેક્સના બીજા પણ ઘણા લાભો છે જેવા કે સેક્સ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન વધે છે

તેનાથી રક્તવાહિનીઓ ખુલે છે. આ જ કારણ છે કે ચહેરા પર ચમક જોવા મળે છે

ઘણા નિષ્ણાતો વજન ઘટાડવા માટે સેક્સને શ્રેષ્ઠ કસરત માને છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો