ગુરુના વક્રી થવાથી આ 8 રાશિઓનું શું થશે હાલ?

મેષ: તમારી રાશિના 12માં ભાવમાં ગુરુ વક્રી થશે. જેનાથી તમારો ખર્ચો વધશે.

સિંહઃ તમારી રાશિના આઠમાં ભાવમાં ગુરુનું ગોચર અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

તુલાઃ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુ વક્રી થવું નોકરી અને કરિયરને ધ્યાનમાં રાખતા મુશ્કેલ સાબિત થશે

વૃશ્ચિકઃ તમારી રાશિના પંચમ ભાવમાં ગુરુ વક્રી થશે. આ દરમિયાન નોકરી-ધંધામાં મિશ્ર પરિણામ જોવા મળશે.

ધનઃ તમારી રાશિના ચોથા ભાવમાં ગુરુ વક્રી થવી નોકરીમાં તણાવ ઊભો કરી શકે છે. 

મકરઃ- તમારી રાશિના ત્રીજા ભાવમાં ગુરુ વક્રી ચાલ નોકરીમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.

મીનઃ તમારી રાશિના બીજા સ્થાને ગુરુ વક્રી ચાલ ચાલશે. જેનાથી તમારી આવકમાં વૃદ્ધી થશે.

કન્યાઃ તમારી રાશિના સાતમાં ભાવમાં ગુરુ વક્રી થશે. કાર્યસ્થળ ઉપર સહકર્મીઓનું વર્તન નકારાત્મક રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો