ચૂંટણી નજીક આવતા સરકરે બનાવ્યો સબસિડી પ્લાન

ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે

કેન્દ્ર સરકાર આ માટે ખાસ સબસિડી આપવા માટેની તૈયારી કરી રહી છે

આ સબસિડી હાલ મળતી ઉજ્વલા સ્કીમની સબસિડીથી અલગ હશે

14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે

ઘરેલુ સિલિન્ડરના દરમાં વધારાની અસર સામાન્ય માણસના ખિસ્સા પર ઘણી વધારે પડી છે

છેલ્લા એક વર્ષમાં LPG સિલિન્ડરની કિંમતમાં 244 રૂપિયાનો વધારો થયો છે

તેવામાં હવે સામે ચૂંટણી આવતા સરકારને સામાન્ય જનતાની ચિંતા થઇ છે

અને સરકાર તેની કિંમતમાં ઘટાડો કરવા સબસિડીનો પ્લાન બનાવી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો