ખડખડાટ હસાવશે આ Viral Jokes 😂

😂 ભગો: તારી પત્ની ચાર દિવસથી લાપતા છે, છતાં તે પોલીસને જાણ કેમ ન કરી..??
ભુરો: પોલીસનું કાંઈ નક્કી ન કહવાય, કદાચ શોધી પણ લાવે..!!!! 😀😀😀

કેટલાક લોકો ધન દૌલત માટે લડે છે …
કેટલાક લોકો ધર્મના નામે …તો
કેટલાક જાતિના નામે
ફક્ત
પતિ પત્ની જ એવા છે જે કોઈ પણ કારણ વગર નિસ્વાર્થ ભાવે લડતા હોય છે ….
🤣🤣🤣🤣🤣🤣🤣

😳😜😃😅
જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે. આળસુ પાત્ર મળે તો લેબર ડે. અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે. પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે. અને પાત્ર ન મળે તો ‌રોજ ઇન્ડિપેન્ડન્સ ડે

અમદાવાદી : અલ્યા જીવલા, કાશ્મીરમાં શીકારા (બોટ) લઈએ તો હાઉસીંગ લોન લેવી કે વ્હિકલ લોન લેવી …!!? 😆😆😆

પત્ની : જયારે તમે વોકિંગ કરવા જાવ છો,
તો મને કેમ તમારી સાથે નથી લઈ જતાં ?
પતિ : ડોક્ટરે કેલરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે,
લોહી બાળવા માટે નહીં… 🤭😳😨😨🤫

પત્ની:- તમારી માટે દૂધીનું શાક બનાવ્યું છે, શેની સાથે ખાશો?
પતિ:- મજબુરી સાથે!! 😀😃😄😁😆😅🤣😛

લગ્ન થાય એટલે બંને જણા સમજોતા કરે છે…
પત્ની :- મા બાપ અને પિયર છોડી દે છે….
પતિ :- સુખ , શાંતિ અને સારા દિવસની આશા છોડી દે છે…!!!
😂😂😂😂😂

પરીક્ષામાં પ્રશ્ન હતો
દુનિયાના બે ઘાતક હથિયારના નામ લખો
 (5 માર્ક)

ભુરીયાનો જવાબ 
1) પત્નીના આંસુ 2) બાજુવાળા ભાભીની સ્માઈલ
ભાઈને 5 માથી 10 માર્ક મળ્યા
😂😂😂

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by -Bhavyata Gadkari