ઓઇલી સ્કિનથી આ રીતે મેળવો છૂટકારો
ઘણાં લોકોની સ્કિન બહુ જ ઓઇલી હોય છે. ઓઇલી સ્કિનમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે
ઓઇલી સ્કિનના લોકોને સૌથી વધારે ખીલ થવાના ચાન્સિસ હોય છે
જો તમારી સ્કિન પણ બહુ ઓઇલી છે તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે
તમારી સ્કિન બહુ ઓઇલી છે તો તમે 15 થી 20 મિનિટના અંતરે ફેશ ચોખ્ખા પાણીથી ધોવાનું રાખો
ફેશ ધોવાથી સ્કિન પરનું ઓઇલ ઓછુ થતુ જાય છે જેના કારણે તમને ખીલ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે
મુલ્તાની માટી ઓઇલી સ્કિનના લોકો માટે સૌથી બેસ્ટ છે. તેને ગુલાબ જળ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો
એલોવેરા અને મધનો લેપ બનાવીને ચહેરા પર લગાવો અને 5 થી 7 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો
આ ઉપાય તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકો છો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો