સોશિયલ મીડિયા પર Viral થયેલા Jokes વાંચો અહીં 
😁😃

પ્રેમના દરેક રસ્તામાં માત્ર દર્દ જ મળે છે…
તો હું એ વિચારી રહ્યો છું.. કે,…
રસ્તા પર એક મેડિકલ ખોલી લઉં… સારું ચાલશે
😂🤣😂

પત્ની- લગ્ન પહેલા તમે મને હોટેલ, સિનેમા અને ઘણી જગ્યાએ લઈ જતા હતા. લગ્ન થયા તો ઘરની બહાર પણ નથી લઈ જતા.
પતિ- ક્યારેય ચૂંટણી પછી પ્રચાર થતા જોયા છે…?!!!
😂🤣😂

શિક્ષક :- એ કોણ છે, જે હવામાં
ઉડે.. પણ બચ્ચા જમીન પર આપે ?
થોડા સમય પછી વર્ગમાંથી જવાબ આવ્યો…
“એરહોસ્ટેસ”
માસ્તર બેભાન
🤣🤣😅🤣🤪😅

લગ્ન કરવા એ તજ ખાવા જેવું છે શરૂ શરૂમાં તો
મીઠું લાગશે પણ પછી જે તીખાશ આવે…… 😜😂

ટ્રેનમાં એક મુસાફરી દરમિયાન એક બા એ પુછ્યું-ક્યાંનો છો દીકરા તું?
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા, હવે હું ક્યાંયનો નથી…..
🤣😂

ગર્લ ફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો.
પછી એકદમ યાદ આવ્યું કે મારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છે મારે તો પત્ની છે..
પાછો બે કલાક રડ્યો..
😜

આ ચાની હોટેલ વાળા જે રીતે કપની સાઈઝ નાની કરતાં જાય છે
તે જોતા મને ડર લાગે છે કે, ક્યાંક આવનારા સમયમાં ઈન્જેક્શનમાં ભરીને ના આપે કે-લ્યો લગાવો….
😜

બાપુજી છેલ્લી ઘડીમાં કાંઈ બોલ્યા ??
ના રે ના
બા છેલ્લે સુધી પાસે જ બેઠા’તા ” એમને મોકો જ ના મળ્યો 😜

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો