Viral fFUNNY Jokes

ખડખડાટ હસવા માટે થઇ જાઓ તૈયાર

ખબર પૂછવાનો જમાનો ગયો,
માણસ ઓનલાઈન દેખાય એટલે સમજી લેવું કે બધું બરોબર છે...
ઈશ્વર સૌને ઓનલાઈન રાખે
😜😂

શ્રાધ્ધ ચાલુ થવાથી ………..
‘કાગડાઓનું સ્ટેટ્સ’
‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ..!!!’
🤣😂

હાથમાં ફોન હોય તો જમવામાં એક કલાક થાય
અને…………
આપણો ફોન બીજાના હાથમાં હોય તો બે મિનિટ થાય……!!!
😂🤣😂

ક્યારેય કોઈએ વિચાર્યું છે કે, દવાની ગોળીનું પેકેટ 10 ગોળીનું કેમ હોય છે..??
કેમ કે,
રાવણને માથું દુખ્યું ત્યારથી આ પ્રથા ચાલું થઈ છે…..
😂🤣😂

આળસુ પત્ની
અને
સમજદાર પતિ
એટલે..’સાંજે ખીચડી…!!’ 😜

કેવળ બે પ્રકારના પુરૂષો જ સ્ત્રીને સમજી નથી શકતા…
કુંવારા અને પરણેલા…
બાકી જેણે સ્ત્રીને સમજી લીધી છે એ તો ‘જૂનાગઢ’ છે….

😂🤣😂

સીટ બેલ્ટની ક્યાં વાત કરો છો..
રસ્તા રિપેર કરવાની જરૂર છે…!!!
ઘરે પહોંચીને કમરના બેલ્ટ બાંધવા પડે છે…!!
(ખાડા વાળા રસ્તાથી કંટાળેલો એક ડ્રાઈવર)
😜😂

એક બેન લગ્ન પ્રસંગમાં પોતાના પતિ ને ખભે હાથ મુકીને ફોટાગ્રાફરને કહે…..
“મારો પાડો”
😂🤣😂

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો