પેટ અને પાચનશક્તિ સારી રાખવા આ ફૂડ છે બેસ્ટ

વર્ક ફ્રોમ હોમ કલ્ચરથી પાચન સંબંધી પરેશાની વધી છે.

શારીરિક મહેનત ઓછી થવાથી પેટમાં ભાર જેવું લાગે છે.

ઘણી વાર સુધી બેસી રહેવાથી પાચન તંત્ર પર અસર પડે છે.

ડાઇઝેશન સારી રીતે થાય તે માટે સુપાચ્ય ભોજન કરવું જરૂરી.

એન્ટી ઓક્સિડેંટ્સથી ભરપૂર બીટ પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

ઓટ્સ, દાળ ખાવાથી અપચો, ગેસમાં રાહત થાય છે.

પપૈયાનું સેવન ડાઇઝેશન સારી રીતે કરવામાં મદદ કરે છે.

આંતરડામાં સારા બેક્ટરિયા વધારવામાં દહીં છે ફાયદાકારક.

પ્રોટીન, વિટામિનથી ભરપુર સ્પ્રાઉટ્સ પેટ માટે સારા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો