શાક બનાવતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ

રસોઈ બનાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

નહીં તો તમારા ભોજનમાં રહેલા પોષક તત્વો નાશ પામી શકે છે

શાકને એકદમ ઝીણું ન સમારો. આમ કરવાથી પોષક તત્વો નાશ પામે છે

શાકને વધુ તાપ પર અને વધારે પડતા સમય માટે ન પકાવો

શાકભાજીના પોષક તત્વોને જાળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ઓછા પાણીમાં બાફવું

શાક બનાવતી વખતે વધુ પડતા તેલનો ઉપયોગ ન કરો. તેના કારણે પોષક તત્વો નાશ પામે છે

સોડાનો ઉપયોગ ટાળો, ખાવાનો સોડા ઉમેરવાથી ખોરાકમાં હાજર વિટામિન સી સંપૂર્ણપણે નાશ પામે છે

સોડાનો ઉપયોગ ટાળો, ખાવાનો સોડા ઉમેરવાથી ખોરાકમાં હાજર વિટામિન સી સંપૂર્ણપણે નાશ પામે છે

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જોડાયેલા રહો News18 Gujarati સાથે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો