પ્રેગ્નેન્સીમાં આલ્કોહોલનો એક પેગ પણ છે ખતરનાક

ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલનું સેવન બાળક માટે ખતરનાક બની શકે છે

આલ્કોહોલ બાળકના મગજની વૃદ્ધિને પણ અટકાવી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલની થોડી માત્રા પણ બાળકના મગજની રચનાને બદલી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલનું સેવન કરવાથી ગર્ભમાં અનેક વિકૃતિઓ થઈ શકે છે

જેને ફીટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય છે

તેના કારણે બાળકની શીખવાની ક્ષમતાને પાછળથી અસર થાય છે

તેને બોલવામાં પણ તકલીફ પડી શકે છે તેમજ વર્તણૂકની સમસ્યા પણ હોઈ શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ પર આલ્કોહોલની અસર વિશે મહિલાઓને બહુ જાણ પણ હોતી નથી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો