આ દેશોમાં
Visa
વગર મળશે પ્રવેશ
જો તમે વિદેશ ફરવા એવી જગ્યા શોધી રહ્યા છો કે, જ્યા જવુ સાવ સસ્તુ હોય
અમે એવા દેશોની જાણકારી આપીશું જ્યા ભારતીય પ્રવાસીઓને વગર વિઝાએ પ્રવેશ આપવામાં આવે છે
સાથે સાથે આ દેશોની મુલાકાત તમે ખૂબ ઓછા ખર્ચે લઇ શકો છો
Barbados
ભારતીય પાસપોર્ટ સાથે અહીં વગર વિઝાએ પ્રવાસ કરી શકો છો
Malaysia
અહી જવા માટે તેમારે માત્ર ઇ-વિઝાની જ જરૂર પડે છે. અહીં પણ 1 રૂપિયાની કિંમત 18.53 રુપિયા બારાબર છે
Nepal
નેપાળમાં પ્રવેશવા ભારતીયોએ આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની જરૂર પડે છે
Bhutan
ભૂટાન જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નથી પડતી
Mauritius
વગર વિઝાએ તમે મોરેશિયસમાં મહત્તમ 90 દિવસ સુધી રહી શકો છો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો