શનિનું આ રાશિ પરિવર્તન શનિના વક્રી પછી થઈ રહ્યું છે. જાણો ક્યારે શનિ રાશિ બદલશે અને ક્યારે શનિ ઢૈય્યા શરૂ થઇ જશે?

શનિ ઢૈય્યા દરમિયાન દગો મળવાની શક્યતા સૌથી વધુ હોય છે તેમજ બનતા કાર્યો બગડી શકે છે

ધન રાશિના જાતકો ફરીથી શનિ સાડા સાતીની પકડમાં આવી જશે 

શનિ મકર રાશિમાં પ્રવેશ કરતા જ શનિ મિથુન અને તુલા રાશિ પર ઢૈય્યા શરૂ થઇ જશે

શનિ મકર રાશિમાં પ્રવેશ કરતા જ શનિ મિથુન અને તુલા રાશિ પર ઢૈય્યા શરૂ થઇ જશે

કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને તેનાથી છુટકારો મળશે

જ્યારે મીન રાશિના લોકોને શનિની આ સ્થિતિમાંથી થોડા સમય માટે રાહત મળશે 

આ સમયગાળામાં શનિની અસર મકર અને કુંભ રાશિ પર પણ રહેશે

શનિ ઢૈય્યાની અસર ઓછી કરવાં શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવું અને હનુમાનજીની આરાધના કરવી