આ રીતે ખજૂર ખાશો તો ફટાફટ વધશે વજન

જે લોકોમાં કોપર, ઝિંક, આયર્ન અને ફોસ્ફરસની ઉણપ હોય છે, તેમના માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

શું તમે જાણો છો કે ખજૂર ખાવું વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે

 આજે અમે તમને જણાવીશું કે વજન વધારવા માટે ખજૂરનું સેવન કરવાનો યોગ્ય સમય કયો છે અને તમે તેને કેટલી માત્રામાં ખાઈ શકો છો

વર્ક આઉટ કરવાની 30-60 મિનિટ પહેલા ખજૂર ખાઓ આ સિવાય તમે રાત્રે સુવા પહેલા પણ ખાય શકો છો

જે લોકો વજન વધારવા માંગે છે, તેમણે દિવસમાં 7 થી 8 ખજૂર ખાવા જોઈએ

જે લોકો પેટની સમસ્યાથી પરેશાન છે તેમના માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

વજન વધારવા માટે રાત્રે ખજૂર ખાઓ. આ સિવાય તમે ઈચ્છો તો તેને દૂધ સાથે પણ ખાઈ શકો છો

દૂધ અને ખજૂર એકસાથે ખાવાથી વજન ઝડપથી વધે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો