અફઘાનિસ્તાનમાં લોકો ઘાસ ખાવા મજબૂર

અફઘાનિસ્તાનમાં દુષ્કાળને કારણે હાલત કફોડી બની છે

જે જમીન પર ખેતી થતી હતી તે હવે સુકાઇ ગઇ છે જેના કારણે પરિવારો ભોજન માટે ટળવળી રહ્યા છે

પરિવાર એટલા મજબૂર બન્યા છે કે તેઓ ઘાસને પણ ભોજન સમજીને ખાવા લાગ્યા

કેટલાક લોકો બિમાર પડતા ડૉક્ટરે જણાવ્યુ કે ઘાસ ખાવાના લીધે આંતરડામાં ઇજા પહોંચી રહી છે

કેટલાક પરિવારો બહારથી મળતી મદદ પર જીવી રહ્યા છે

છેલ્લા છ મહિનામાં આપાતકાલિન ફંડમાંથી કેટલાંય લોકોને મદદ કરવામાં આવી છે

તેને લીધે લોકો ભોજન, દવાઓ અને ઇંધણ ખરીદી શકે છે

પરિવારો સ્થાનિય દાનની મદદ પર જ નિર્ભર છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari