વધુ બિયર પિવાથી કેન્સરનું જોખમ

બિયરનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો તેને પીવાનું પસંદ કરે છે

આજે અમે તમને બીયરની આડ અસર અને તેના કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ

હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, વધુ માત્રામાં બીયર પીવાથી અન્ય લોકોની સરખામણીમાં મૃત્યુનું જોખમ વધી જાય છે

બીયર પીવાથી તમે આલ્કોહોલના બંધાણી પણ બની શકો છો

ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે 30 ગ્રામથી વધુ આલ્કોહોલનું સેવન કરવાથી લીવરની બીમારીનું જોખમ વધી જાય છે

અભ્યાસ મુજબ, આલ્કોહોલનું સેવન કરવાથી ગળા અને મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી શકે છે

આ સિવાય જે લોકો બીયર પીવે છે તેમને પણ ડિપ્રેશનનો ખતરો વધી જાય છે

ખાસ વાત એ છે કે બીયરના કેનમાં 153 કેલરી હોય છે. જો તમે વધુ બીયર પીશો તો મેદસ્વિતા વધવાની શક્યતાઓ પણ વધી જશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો