પ્રેગનન્સીમાં આ જ્યૂસ પીવાથી બાળક આવે છે હેલ્ધી
ગર્ભાવસ્થામાં મહિલાઓએ પોતાનું અને ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન ખૂબ રાખવાનું હોય છે
ખાસ કરીને એ વસ્તુઓનું સેવન કરવુ જોઇએ જેમાં પૂરતા પ્રમાણમાં વિટામીન્સ અને પોષક તત્વો હોય
આ પ્રકારનો આહાર માતા અને ગર્ભમાં રહેલા બાળકને ફાયદો પહોંચાડે છે
તો જાણો એ ડ્રિંક્સ વિશે જે પીવાથી પ્રેગનન્સીમાં અનેક ફાયદા થાય છે
પ્રેગનન્સીમાં છાશ પીવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને સાથે કેલ્શિયમ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે
જો તમે રોજ સવારે નારિયેળ પાણી પીવો છો તો ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારો થાય છે
જલજીરા શરીરને હાઇડ્રેટ રાખે છે અને સાથે મોર્નિંગ સિકનેસની સમસ્યા દૂર કરે છે
તમે વધારે નહીં પરંતુ અઠવાડિયામાં બે થી ત્રણ વાર પી શકો છો
કહેવાય છે કે તમે નવમાં મહિના સુધી ફ્રૂટ જ્યૂસ પીઓ છો તો બાળકનો વિકાસ સારો થાય છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો