શિયાળામાં રોજ પીવો આ ABC જ્યુસ
ABC જ્યુસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. એબીસીનો રસ તાજા પોષક તત્વોથી ભરપૂર છે
તેને એબીસી જ્યુસ કહેવામાં આવે છે કારણ કે તેમાં સફરજન, બીટરૂટ અને ગાજરનો ઉપયોગ કરવામાં આવે છે
આ રસ કેન્સર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓને કાબૂમાં રાખવાનું કામ કરે છે
ABC જ્યુસમાં વિટામિન A, B, C અને K ભરપૂર માત્રામાં હોય છે, જે વૃદ્ધાવસ્થામાં પણ તમારી ત્વચાને યુવાન રાખે છે
આટલું જ નહીં તેમાં રહેલા ફાઈબર અને મિનરલ્સ શરીરને કાર્ય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે
આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરતા લોકોએ એબીસી જ્યુસનું સેવન કરવું જોઈએ
કારણ કે આ જ્યુસ આંખોના સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે અને થાક દૂર કરે છે
આ જ્યૂસ દિવસમાં ઓછામાં ઓછું એક વાર જરૂર પીવુ જોઈએ, આ જ્યૂસ ખાલી પેટે પીવુ જોઈએ
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો