અલગ અલગ શણગારમાં કરો દર્શન મહાદેવ અને ગણેશજીના

સોમવારે પારુલ યુવક મંડળ દ્વારા માટીના ૧૨ જયોતિલિંગ બનાવાયા

ભકતોએ અલગ અલગ સ્વરૂપમાં દાદાના દર્શન કર્યા

આ કરવા પાછળનું કારણ દરેક ધર્મપ્રેમીને એક જ જગ્યાએ દરેક જયોતિલિંગ ના દર્શન થાય તે છે

તેઓ ચાર વર્ષથી અલગ અલગ સ્વરૂપ આપીને ભાવિક ભક્તોને દર્શન કરાવે છે

પારૂલ યુવક મંડળ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકો ફ્રેંડલી મૂર્તિની સ્થાપના કરે છે

શિવ પરિવારનું આ સ્વરૂપ જોઇને ભક્તો ગદગદ થયા

ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને કરાય છે શણગાર

તમે પણ અમારા માધ્યમથી લો દર્શનનો લાભ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari