Diabetesના દર્દીઓ નારિયેળ પાણી પી શકે કે નહીં?
નાળિયેર પાણી આપણને હાઇડ્રેટ કરે છે અને ત્વરિત ઊર્જા આપે છે
પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ પણ તે પી શકે છે?
નારિયેળના પાણીમાં કુદરતી શુગર હોય છે અને તે હળવું મીઠુ હોય છે
તેથી ડાયાબિટીસના દર્દીઓ હંમેશા તેને પીવા માટે ગભરાતા હોય છે
ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ આ કુદરતી પીણું પીવું જોઈએ કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
અને બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે
નારિયેળના પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે
નારિયેળ પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને સાથે જ તેમને અદ્ભુત ઊર્જા પણ મળે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો