આ લોકોએ ક્યારેય ન ખાવું જોઈએ દહીં, થઈ શકે છે મોટું નુકસાન

કેટલાક લોકો માટે દહીં નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

દહીંનું સેવન સંધિવાના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સંધિવાના દર્દીઓએ દહીંનું સેવન દુ:ખાવાની સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.

શ્વાસની તકલીફ કે અસ્થમાના દર્દીઓને દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

આવા દર્દીઓને દહીં ખાવું હોય, તો તમારે દિવસ દરમિયાન જ દહીંનું સેવન કરવું જોઈએ, રાત્રે દહીં બિલકુલ ન ખાવું.

જેમને વધુ પ્રમાણમાં લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યા છે, તેમણે પણ દહીં ન ખાવું જોઈએ. 

આવા લોકોને દહીં ખાવાથી ઝાડા અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે.

જે લોકોને ખૂબ જ એસિડિટીની સમસ્યા થતી હોય છે, તેમણે દહીંનું સેવન ન કરવું જોઈએ. 

આવા અન્ય સમાચાર માટે અહીં કરો ક્લિક