હેર ફોલને રોકવા માટે કરો આ ડ્રિંક્સનું સેવન

ખરાબ ખાન-પાન અને પ્રદૂષણના કારણે લોકોને હેર ફોલની સમસ્યા થઇ રહી છે

આ સમસ્યા પોષક તત્વોની કમીના કારણે પણ થાય છે 

આજે અમે તમને એવા ડ્રિંક્સ વિશે જણાવીશું જેના સેવનથી તમારા વાળ મજબૂત થશે

ગાજરનો રસ પીવાથી તમારા વાળ અકાળે સફેદ થતા અટકે છે

કાકડીનો રસ પીવાથી તમારા સ્કેલ્પમાં ડ્રાયનેસની સમસ્યા નથી થતી

એલોવેરા જ્યુસનું સેવન તમારા વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે

આમળાનો રસ વાળને ડેમેજ થવાથી બચાવે છે અને ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે

પાલકમાં ફેરેટિન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે તમારા નવા વાળ ઉગાડવામાં અને તેના વિકાસમાં મદદ કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો