કોફી તમારી ઇન્ટીમેટ હેલ્થને પહોંચાડી શકે છે નુક્સાન

વધુ પડતું કોફીનું સેવન તમારી ઇન્ટીમેટ હેલ્થને નુક્સાન પહોંચાડી શકે છે

વધુ પડતી કોફી પીવાથી યોનિમાર્ગના બાયોમમાં સમસ્યા થઈ શકે છે

કોફીમાં ઉપલબ્ધ કેફીન આ માટેનું જવાબદાર કારણ છે

જ્યારે પણ આ કેફીનનો ઓવરડોઝ થાય છે ત્યારે શરીરનું pH લેવલ ઘટી જાય છે અને યોનિમાર્ગ શુષ્કતા આવી જાય છે

કોફી સિવાય હળદરનું વાળું પાણી પણ તમારી ઇન્ટીમેટ હેલ્થને નુક્સાન પહોંચાડે છે

લોકો વજન ઘટાડવા માટે હળદરનું પાણી પીએ છે પરંતુ તેનું વધુ પડતું સેવન પણ સમસ્યા વધારી શકે છએ

નિષ્ણાતોના મતે હળદરનું પાણી વધુ પીવાથી આયર્નની ઉણપ થઈ શકે છે

તે તમારી રિપ્રોડક્ટીવીટીને નુક્સાન પહોંચાડે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો