ઠંડીમાં બદામનું તેલ છે સ્કિન માટે બેસ્ટ
સ્કિન માટે વિટામિન ઈથી ભરપૂર બદામ તેલ રૂટિનમાં કરો સામેલ
બદામનું તેલ ઠંડીમાં સ્કિનને પોષણ સાથે સુંદર પણ બનાવે છે
બદામના તેલને નાઈટ સ્કિન કેર રૂટિનમાં કરી શકો છો સામલે
સૂતા પહેલા ચહેરાને વોશ કરી બદામના તેલથી મસાજ કરી આખી રાત રહેવા દો
સ્કિન ઓઈલી છે તો લગભગ અડધા કલાક પછી જ ચહેરો ધોઈ લો
જો તમને પિમ્પલ થાય છે તો લીમડાના તેલમાં થોડા ટીપા
મિક્સ કરી લગાવો
હળવા હાથે માલિશ કરી અડધા કલાક પછી પાણીથી સાફ કરી લો
મોઇશ્ચરાઇઝરમાં મિક્સ કરીને સ્કિન પર લગાવી શકો છો
શિયાળામાં બદામના તેલને ફેસ પેકમાં મિક્સ કરીને પણ
લગાવી શકો છો
એક ચમચી ચણાનો લોટ અને હળદર મધમાં મિક્સ કરી બદામના તેલના બેથી ત્રણ ટીપાં ઉમેરો
આ ફેસ પેક લગાવવાથી બદામના તેલનું પોષણત્વચાને સરળતાથી મળી જશે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો