આરોગ્ય માટે લાભદાયી વિંછીયા

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનો શણગાર ખૂબ જ અલગ અને વૈવિધતા ધરાવે છે

આ શણગારમાં કપાળ પરની બિંદીથી લઈને પગમાં પહેરવામાં આવતા વિંછીયા પણ શામેલ છે

આવો જાણીએ વિંછીયા પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

પાયલ અને વિંછીયા પહેરવા તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ

વિંછીયાના પ્રેશરને કારણે બીપી સંતુલિત રહે છે અને ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકે છે

વિંછીયાના કારણે મહિલાઓમાં માસિકચક્ર નિયમિત થઈ જાય છે અને પ્રજનન અંગનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે

વિંછીયા મહિલાઓને ગર્ભાધાનમાં મદદ કરે છે, જેના કારણે ગર્ભ સરળતાથી રહી શકે છે

ચાંદીને વિદ્યુતનુ સુચાલક માનવામાં આવે છે. ધરતીમાંથી પ્રાપ્ત થતી ધ્રુવીય ઊર્જાને ખેંચીને શરીર સુધી આ ઊર્જા પહોંચાડે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો