Frozen Snacks ખાતા હોવ તો ચેતી જજો!

આજકાલની વ્યસ્ત જીંદગીમાં લોકોએ ફ્રોઝન ફૂડનો ઉપયોગ વધાર્યો છે

કારણ કે તે સરળતાથી બજારમાં મળી રહે છે

અને ફક્ત ગરમ કરીને ખાવાનું હોવાથી સમયની બચત થાય છે

પરંતુ આ સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન પણ પહોંચાડી શકે છે

જેમકે બ્રોકોલીને ક્યારે સ્ટોર કરીને ન રાખવી. આમ કરવાથી તેના પોષક તત્વો નાશ પામે છે

સ્ટ્રોબેરીને ફ્રીઝ કરવાથી તેમાં વધુ પાણી ભરાઈ જાય છે અને તેના કારણે તેનો સ્વાદ બગડે છે

 હર્બ્સ અને મસાલાને ફ્રીઝ કરીને રાખવાથી તેનો સ્વાદ અને પ્રભાવ ઓછો થઇ જાય છે

ફ્રોઝન બર્ગર પેટી અને નગેટ્સ પ્રોસેસ્ડ સ્ટાર્ચ અને ઇમલ્સિફાયર જેવા એડિટીવ્સથી ભરેલા હોય છે જે અત્યંત હાનિકારક છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો