આ Tea પીવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ

ગ્રીન ટી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને મેટાબોલિઝ્મ પણ સુધરે છે

બ્લેક ટી વજન ઘટાડવામાં મદદ કરે છે અને તેમાં રહેલું કેફેન એનર્જીમાં વધારો કરે છે

વ્હાઇટ ટી ફેટને કડ ડાઉન કરવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મને સુધારે છે

હર્બલ ટી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાંથી રાહત આપે છે

માચા એ જાપાનીઝ લીલી ચા છે જે અન્ય પ્રકારની ચા કરતાં વધુ એન્ટીઑકિસડન્ટ્સ ધરાવે છે

Rooibos Tea સુગર અને ચરબીના ચયાપચયમાં સંભવિત વધારો કરી શકે છે

Mate Tea વજન ઘટાડવામાં મદદ કરે છે

પર્પલ ટી સૌ પ્રથમ કેન્યામાં જોવા મળી હતી તે શરીરમાં ચર્બી જમા થવા પર રોક લગાવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો