Health Tips: શિયાળાની હાડ થીજાવતી ઠંડી ઉડાડી દેશે પપૈયુ

Heading 2

પપૈયા એક એવું ફળ છે જે શિયાળા માટે શ્રેષ્ઠ છે કારણ કે તે શરીરની ગરમી વધારે છે

પપૈયામાં ડાયટ્રી ફાઇબર્સ હોવાથી પાચન તંત્ર પણ સક્રિય રહે છે

કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને હ્યદય માટે શ્રેષ્ઠ ફળ છે

પપૈયાના સેવનથી પીરિયડ્સ સાયકલ નિયમિત રહે છે અને દુઃખાવામાં પણ રાહત મળે છે

પપૈયુ શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે
ફાઈબરથી ભરપૂર પપૈયુ કબજિયાતની સમસ્યા દૂર કરે છે
 પપૈયામાં રહેલા આ ચમત્કારિક ગુણોના કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે
ઠંડીઓમાં કફ અને શરદીથી બચાવી શરીરને અંદરથી ગરમ રાખે છે પપૈયું