મધ્યપ્રદેશના આ 5 પર્યટન સ્થળો છે ખૂબ જ ખાસ

Kanha National Park

અહીં તમને વાઘની સાથે અનેક પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે. નજીકનું એરપોર્ટ જબલપુર છે

Gwalior

ગ્વાલિયર, મધ્ય પ્રદેશનું શહેર તેના ઐતિહાસિક કિલ્લાઓ માટે જાણીતું છે

Khajuraho Temples

ખજુરાહોના મંદિરો ભારતના ટોચના ઐતિહાસિક સ્થળોમાંના એક છે. અહીં 20 થી વધુ ઐતિહાસિક મંદિરો છે, જે ઈતિહાસનું વર્ણન કરે છે.

Orchha

ઓરછામાં ઓરછા કિલ્લો, રાજા રાણી મહેલ, જહાંગીર મહેલ, દાઉજી કી કોઠી, રાય પ્રવીણ મહેલ, ચતુર્ભુજ મંદિર સહિત અનેક આકર્ષક સ્થળો છે

Sanchi Stupa

સાંચી સ્તૂપ ભોપાલના ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. તે ભારતના સૌથી જૂના બૌદ્ધ સ્મારકોમાંનું એક છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે

Udaigiri Caves

ઉદયગીરી ગુફાઓ મધ્ય પ્રદેશમાં ન સાંભળેલી જગ્યાઓમાંથી એક છે. આ ખૂબ જ પ્રાચીન ગુફાઓ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો