આ દુલ્હને ખાડા-ખાબોચિયાં પાસે કરાવ્યું ફોટોશૂટ

Credit - arrow_weddingcompany

કેરળમાં એક દુલ્હન તેના લગ્નના ફોટોશૂટ માટે રસ્તા પર ચાલવા લાગી

Credit - arrow_weddingcompany

રસપ્રદ વાત એ છે કે તે જે રોડ પર ફોટોશૂટ કરી રહી હતી તે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હતો

Credit - arrow_weddingcompany

રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હતા. તે ખાડાઓ ગંદા પાણીથી ભરેલા હતા

Credit - arrow_weddingcompany

રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હતા. તે ખાડાઓ ગંદા પાણીથી ભરેલા હતા

Credit - arrow_weddingcompany

હવે તેના ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Credit - arrow_weddingcompany

વાસ્તવમાં, દુલ્હન રોડની સ્થિતિને હાઈલાઈટ કરવા અને તેના ફોટોશૂટને યાદગાર બનાવવા માંગતી હતી

Credit - arrow_weddingcompany

તેણે નક્કી કર્યું કે સુંદર રોમેન્ટિક ટૂરિસ્ટ પ્લેસ પર ફોટોશૂટ કરાવવા કરતાં, લગ્નનું શૂટ ખરાબ રસ્તા પર કરવું જોઈએ

Credit - arrow_weddingcompany

તેમનો વિચાર સફળ રહ્યો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને માત્ર પસંદ જ નથી કરી રહ્યા પરંતુ રસ્તાની હાલત વિશે પણ ચર્ચા કરી રહ્યા છે

Credit - arrow_weddingcompany

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો