આમળાના બનેલા આ હેર પેક સફેદ વાળને કરી દેશે છુમંતર!

રોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરો છો તો તેનાથી તમારા વાળ કાળા થશે અને તમને સફેદ વાળથી છુટકારો મળશે

વાળમાં તમે આમળાને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો

આમ કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે

 આમળા પાઉડરમાં નારિયેળ તેલ, બદામ, સરસવનું તેલ મિક્સ કરો અને આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો

આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે

આ સિવાય ડુંગળીના રસમાં આમળા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે તેને વાળમાં લગાવો

આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે

તમે આમળાના રસનું સેવન કરીને પણ વાળને કાળા અને મજબૂત બનાવી શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો