પોષક તત્વોનો ભંડાર છે બોર, ખાવાથી મળશે આ ફાયદા
નાનપણમાં તમે ઝાડ પરથી તોડીને બોર તો ખાધા જ હશે
હવે તો જોકે તે બજારમાં જ મળે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે
બોરમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે
મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક પણ સારી માત્રામાં મળે છે
તે વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટથી પણ ભરપૂર છે
તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવામાં ફાયદાકારક છે
બોર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે જે પાચનતંત્ર માટે સારુ છે
તેમાં વિટામીન સી સારી માત્રામાં હોય છે જે ત્વચા માટે ખૂબ સારુ છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો