મહિલાઓના clitoris વિશેના આ તથ્યો તમે નહીં જાણતા હોવ

મહિલાઓના શરીર સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે, જેના વિશે મહિલાઓ પોતે પણ જાણતી નથી

આજે આપણે તેમાંથી એક વિશે વાત કરીશું

ક્લિટોરિસનો આકાર બહારથી વટાણાના દાણા જેવો દેખાય છે. આ ત્વચાનો એક નાનો ટુકડો છે જે મૂત્રમાર્ગ ઉપર આવેલું છે

સ્ત્રીઓને પેનિટ્રેશન દ્વારા આનંદ મળતો નથી. 75% થી 95% સ્ત્રીઓની શારીરિક રચના એવી હોય છે કે તેઓને ક્લિટોરિસની મદદથી ઓર્ગેઝમ મળે છે

જે મહિલાઓને લાગે છે કે તેમની સાથે કંઈક ગરબડ છે અથવા તેમને સંભોગ વખતે કઇં ફીલ નથી થતુ તો તે તેમની ભૂલ નથી. આ સંપૂર્ણપણે સામાન્ય છે.

clitorisની રચના પણ પુરૂષ જનનેન્દ્રિયો જેવી જ છે. જેમ પુરુષોમાં જનનેન્દ્રિયો હોય છે તેમ સ્ત્રીઓમાં પણ હોય છે

તેનું કદ બાહ્ય રચના કરતા 10 ગણું મોટું હોય છે. મોટાભાગનો ભાગ ત્વચાની અંદર છુપાયેલો હોય છે.

 તેનું કદ 7 થી 12 સેન્ટિમીટર સુધીની હોઈ શકે છે.

પુરુષનું જનનેન્દ્રિય ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ clitoris તેનાથી પણ વધુ નાજુક હોય છે.

 તેમાં 8000 થી વધુ જ્ઞાનતંતુઓ છે, જે પુરુષો કરતાં લગભગ બમણી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો