ફિમેલ માસ્ટરબેશન વિશે આ તથ્યો કદાચ તમે નહીં જાણતા હોવ

મહિલાઓ પોતે પણ તેમના શરીર સાથે જોડાયેલા ઘણા તથ્યો નથી જાણતા

તો આવો અમે તમને મહિલાઓના હસ્તમૈથુન સાથે જોડાયેલા તથ્યો જણાવીએ

મહિલાઓ પણ પુરુષો જેટલું જ માસ્ટરબેશન કરે છે બસ તેમની પદ્ધતિ અલગ હોય છે

તેનાથી માનસિક તણાવ દૂર થાય છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.

માસ્ટરબેશન એ તમારા શરીર વિશે જાણકારી મેળવવાનો યોગ્ય માર્ગ છે

જર્નલ ઑફ સેક્સ્યુઅલ મેડિસિનમાં પ્રકાશિત થયેલ 2020નો અભ્યાસ સૂચવે છે કે તે તમારા અંગત જીવનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

મહિલાઓને ઓર્ગેઝમ મેળવવા માટે આ એક સારી રીત છે.

હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગમાં પ્રકાશિત એક સંશોધન અભ્યાસ સૂચવે છે કે હસ્તમૈથુન સ્ત્રીઓ માટે સારું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો