માત્ર રૂ. 11,499માં ઘરે લાવો iPhone

Flipkart Big Billion Days 23 સપ્ટેમ્બરથી શરૂ થશે

iPhone SE અને Apple iPhone SEને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે

iPhone SE ફ્લિપકાર્ટ પર 30,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે

તેની મૂળ કિંમત 39,900 રૂપિયા છે

આ સિવાય એક્સચેન્જ ઑફર હેઠળ ગ્રાહકને 19,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

જો આ ડિસ્કાઉન્ટ ઓફર લાગુ કરવામાં આવે છે, તો Apple iPhone SE 11,499 રૂપિયામાં ખરીદી શકાય છે

Apple iPhone SE A13 Bionic ચિપસેટથી સજ્જ છે

 આ iPhoneમાં 4.7-ઇંચની રેટિના HD ડિસ્પ્લે છે અને તેના ફ્રન્ટમાં 7-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો