10 ઓગસ્ટના રોજ
World Lion Day
ની ઉજવણી કરવામાં આવે છે

એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે

©Avdesh Mehta

ગીર અને બૃહદગીરના 30000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્ત પણે વિહરતા જોવા મળે છે

©Avdesh Mehta

આ વિસ્તારને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે

©Avdesh Mehta

રાજ્યમાં 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવે છે

©Avdesh Mehta

પાછલા વર્ષોમાં આ ઉજવણીમાં લાખોની સંખ્યામાં લોક ભાગીદારી નિર્માણ થઈ હતી

©Avdesh Mehta

પણ કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રત્યક્ષ રીતે બંધ રહી છે

©Avdesh Mehta

પરંતુ ડિજિટલ મીડિયાના માધ્યમથી દિવસની ઉજવણી કરવામાં આવતી હતી

©Avdesh Mehta

ચાલુ વર્ષે 10 ઓગષ્ટના રોજ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે

©Avdesh Mehta

સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું

©Avdesh Mehta

ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો

©Avdesh Mehta

વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું

©Avdesh Mehta

થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ સિંહ જોવા મળ્યા હતા

©Avdesh Mehta

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો