લેડિઝ પેન્ટીમાં કેમ હોય છે નાનું પોકેટ?

તમે ક્યારે નોંધ્યું છે કે મહિલાઓના અન્ડરવેરમાં વજાઇનલ અરિયાની નજીક એક નાના પોકેટ જેવો ભાગ હોય છે

તો ચાલો આજે અમે તમને મહિલાઓના અન્ડરવેર સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે જણાવીએ

આ ફેબ્રિક વજાઈનાને વધુ કંફર્ટ આપે છે 

કારણ કે તે વધુ નરમ હોય છે અને તેનાથી કોઈપણ પ્રકારનું ઘર્ષણ થતું નથી.

તે વજાઈનલ ડિસ્ચાર્જને શોષવામાં વધુ અસરકારક છે.

આ કલરમાં થયેલા ફેરફાર બહાર ન દેખાય અને તે અંદરના કપડામાં જ રહે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ત્રીઓની યોનિમાંથી એસિડિક સ્રાવ બહાર આવે છે, જેના કારણે પેન્ટી બ્લીચ થઈ જાય છે

આ કાપડ વજાઈનામાંથી આવતા વધારાના ભેજને શોષી લે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો