પેટની ચરબી ઓછી કરવા કયા ફૂડનું સેવન ન કરવું ?

શુગરની માત્રા ઓછી કરી દેવી જોઈએ અને અયોગ્ય ભોજનનું સેવન ના કરવું જોઈએ

વધુ પડતું ભોજન કરવાનું ટાળવું જોઈએ

 તમે કયા આહારનું સેવન કરો છો તે અંગે પણ સાવચેત રહેવું જોઈએ. વધુ તળેલું ખાવાથી બચો

જંક ફૂડ-ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ કારણ કે તેમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે

ઘરે બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ

દિવસમાં ૩૦ મિનિટ કસરત કરવી જ જોઈએ. જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો