બ્રેકઅપ બાદ ક્યારેય પણ ન કરો આ 5 ભૂલ

બ્રેકઅપ બાદ આ ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ. જેનાથી તમે ફરીથી સરળતાથી રિલેશનશીપ શરૂ કરી શકો છો.

સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત ન કરવી. આમ કરવાથી પાછા સાથે આવાના ચાન્સીસ પતી જાય છે.

ઝીભાજોડી કરવાને બદલે પાર્ટનરને સમય આપો અને તેમનો ગુસ્સો શાંત થવા દો.

લોકો બ્રેકઅપ બાદ ઈમોશનલ સપોર્ટ માટે અન્ય વ્યક્તિ તરફ આકર્ષિત થવા લાગે છે. જો તમે બ્રેકઅપ બાદ તરત જ અન્ય વ્યક્તિને ડેટ કરવા લાગો તો, તમારા પાર્ટનરને તે વાત ખોટી લાગી શકે છે. 

બ્રેકઅપનું કારણ જાણો. જો રિલેશનશીપમાં ગેરસમજ ઊભી થાય તો તેને દૂર કરવાની કોશિશ કરો. 

પેચઅપ માટે પરેશાન ન કરો. અનેક વાર લોકો બ્રેકઅપ થતા જ પાર્ટનરને ફોન કોલ કરીને, મેસેજ કરીને અથવા ઓફિસ કે કોલેજની બહાર જઈને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો