અહીંની મહિલાઓને કોઇ ખાસ કારણોસર બનાવવામાં આવતી હતી બદ્સૂરત

અરુણાચલ પ્રદેશની એક જનજાતિ છે જ્યાં મહિલાઓને જાણીજોઈને ખરાબ દેખાવડાવવા નાકમાં લાકડાંની રીંગ નાખવામાં આવે છે

તેનું કારણ સર્વાઇવલ એટલે કે પોતાની જાતને બચાવવા માટેનું છે.

આ જનજાતિનો વિસ્તાર અરુણાચલ પ્રદેશની દૂરસ્થ ઝીરો ખીણમાં સ્થિત છે અને મોટાભાગે વિદેશીઓ અને ડાકુઓ દ્વારા અહીં હુમલો કરવામાં આવ્યો હતો. 

આ હુમલાખોરો મહિલાઓને સાથે લઇ જતા હતા અને તેમનું શોષણ કરતા હતા.

 આજ કારણ છે કે અહીંની મહિલાઓને બદ્સૂરત બનાવવામાં આવતી હતી જેથી તેઓ સલામત રહે

આ જનજાતિની અનોખી ચોખા ઉગાડવાની પદ્ધતિ યુનેસ્કો દ્વારા પ્રમાણિત છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો